Jharkhand: હેવાન બન્યો પિતા, ઘરમાં સૂઇ રહેલી 20 વર્ષની દીકરીનું કૂહાડી મારી કાપ્યુ ગળુ, પછી થયો ફરાર

Jharkhand News: ઝારખંડના પલામુ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ કુહાડીથી પોતાની પુત્રીનું ગળું કાપી નાખ્યું. 20 વર્ષની પુત્રીનું ઘટનાસ્થ...
3 months ago -
7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી

Bhuj Angadiya Fraud Case: અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઈમની મદદથી એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે છેલ્લા 7 વર્ષથી ગુજરાત અને મુંબઈના વેપારીઓને ટાર્ગેટ...
4 months ago -
ચોંકાવનારી બંને ગઠીયાની મોડસ ઓપરેન્ડી, વ્હોલસેલના વેપારી પાસેથી પડાવ્યાં લાખો રૂપિયા, બંને આરોપીની ધરપકડ

અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત અને મુંબઈમાં વેપારીઓ સાથે ઠગાઈ આચરતા બે શખ્સોને કચ્છના ભુજ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ છેલ્લા સાત...
4 months ago -
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ

Indore News: મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી બાળ લગ્નનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 13 વર્ષની છોકરીના 42 વર્ષના પુરુષ સાથે ગુપ્ત રીતે લગ્ન કરવામાં આવ...
4 months ago -
Kheda Police : ખેડામાં ખૂદ પતિએ જ કરી નાંખી પત્ની હત્યા , આરોપી પતિની ધરપકડ

Kheda Police : ખેડામાં ખૂદ પતિએ જ કરી નાંખી પત્ની હત્યા , આરોપી પતિની ધરપકડ

4 months ago -
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ

Surat crime news: સુરત શહેરમાં એક ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહીમ શેખ નામના એક મુસ્લિમ વકીલે પોતાની ઓળખ 'રોહન' તરીકે આપીને એક હિન્દુ મહિલા વ...
4 months ago -
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો

Ahmedabad murder mystery solved: અમદાવાદના વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલાં થયેલી એક મહિલાની હત્યાનો ભેદ આખરે ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. વર્ષ 1992માં કુતુબનગર...
4 months ago -
Sabarkantha Crime : આડા સંબંધની શંકામાં યુવકે કરી પરિવારના 3 સભ્યોની હત્યા

Sabarkantha Crime : આડા સંબંધની શંકામાં યુવકે કરી પરિવારના 3 સભ્યોની હત્યા

પત્નીના આડા સંબંધોના વહેમમાં ખેલાયો ખૂની ખેલ ખેડબ્રહ્માના સંગ્રામપુરમાં.. શ્રવણ ગમાર નામના યુવકન...
4 months ago -
સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ: 4 હથિયારધારીઓએ ધોળા દિવસે SBI બેંકમાંથી 50 લાખ લૂંટ્યા

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં ધોળા દિવસે હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા.

<strong&g...
4 months ago -
મહેસાણા નગરપાલિકા ચૂંટણીમાં ખૂની ખેલ: ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા, કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 સામે ફરિયાદ

Mehsana municipal election murder: મહેસાણામાં મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય હરીફાઈએ હવે લોહિયાળ વળાંક લીધો છે. શહેરમાં વોર્ડ નંબર 4 ની ચૂંટણીની અદાવત...
4 months ago