gmja.news

Multi-Source • Multi-Language • Real-Time

Search

Gujarati (ગુજરાતી)

7 Sources
News18 Gujarati gujarati.news18.com
3 months ago

ફોન બાબતે વડોદરામાં 6 શખ્સો બન્યા હેવાન! યુવકને નગ્ન કરી ઢોરમાર માર્યો, ક્રૂરતાનો વીડિયો કર્યો વાયરલ

વડોદરામાં 20 વર્ષીય યુવકનું અપહરણ કરી નગ્ન કરી મારપીટનો વીડિયો બનાવાયો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે 6 શખસો સામે ગુનો નોંધી 4 ધરપકડની ધરપકડ કરી છે, ત્યારે આ બનાવથી પોલીસ પર કાયદો વ્યવસ્થા...

3 months ago Gujarati

સરકારી સિસ્ટમને ઉધઈની જેમ કોરી ખાતો કોન્ટ્રાક્ટર: ઘરમાંથી સોના-ચાંદીનો ખજાનો નીકળ્યો, રેડ પડી તો ભાંડો ફુટ્યો

Rishu Shri tender scam: રિશુ શ્રીનું કોઈ કામ અટકતું નહોતું. તેના માટે રિશુએ નાનાથી લઈ મોટા અધિકારીઓને સેટ કરી રાખ્યા હતા. આ અધિકારી તેમના મનનું ધાર્યું કામ કરવાના બદલામાં મોં માંગી કિંમત વસૂલતા હતા. પ...

3 months ago Gujarati

હૈદરાબાદનું સપનું રોળાયું! વૈભવની તોફાની ઇનિંગ્સ અને આર્ચરની ઘાતક બોલિંગ સામે 47 રને હાર્યું, હવે ક્વોલિફાયર-2માં GT vs RRની મેચ

SRH vs RR : ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે (27 મે) એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાનની ટક્કર થઈ હતી. આ મુકાબલો રાજસ્થાન રોયલ્સે જીતી લીધો છે. હવે રાજસ્થાનનો ક્વોલિફાયર 2માં મુકાબલો...

3 months ago Gujarati

પદ્મશ્રી મળ્યા બાદ ઢોલ વાદક હાજીભાઈ રમકડુંનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત, અશ્વ પર બેસાડી ઢોલ-નગારા સાથે ફુલેકું યોજાયું

જૂનાગઢના ઢોલવાદક હાજીભાઈ રમકડુંને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી મળ્યા બાદ જૂનાગઢમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આન્યું હતું. તેમને મળેલા આ સન્માનથી શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો છે.

3 months ago Gujarati

ઈથેનોલ સ્ટવથી બદલાશે રસોઈનું ભવિષ્ય, પાણી, ઈથેનોલથી ચાલશે ચૂલો!

હવે LPGની જેમ ઈથેનોલથી ચૂલો સળગશે અને રસોઈ બનાવી શકાશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું કે આગામી દિવસોમાં ઈથેનોલમાં પાણી મિક્સ કરીને તેમાંથી સ્ટવ ચલાવી શક...

3 months ago Gujarati

આવી સોગઠાબાજી હોય! 3 દિવસ સગર્ભા ભટકતી રહી

બે દિવસ પહેલાં ભાજપના જ સભ્યો વચ્ચે બબાલ થઈ અને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ રહી. હવે ચૂંટણી અધિકારી ડી.એન. કાછડ બીમાર પડી ગયા અને ચૂંટણી ફરી મોકૂફ રખાઈ છે. જોકે, આ 3 દિવસમાં...

3 months ago Gujarati

કૌભાંડીઓની હવે ખેર નથી! મોદી સરકારે EDને આપી દીધો સુપરપાવર, ગ્રાઉન્ડ ફોર્સ થઈ બમણાથી વધુ

ED Gets Superpower: વિપક્ષ ભલે હોબાળો કરતો રહે, સરકારે EDને સુપરપાવર આપી દીધો છે. હવે EDમાં અધિકારીઓની સંખ્યા ત્રણ ગણી કરી દેવામાં આવી છે. એ નક્કી છે કે મોટા-મોટા કૌભાંડીઓની ગરદન હવે ટૂંક સમયમાં જ ફસા...

3 months ago Gujarati

ખોખરામાં પ્રદૂષિત પાણીના મુદ્દે સ્થાનિકો લાલઘૂમ! તંત્ર સામે આક્રોશ

અમદાવાદના ખોખરામાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ચાર મહિનાથી પુંજાવાલા ચાલીના રહીશો ગંદું પાણી પીવા મજબૂર બન્યા છે. અહીં ઘરોમાં આવતા પ્રદૂષિત અને ગંદા પાણીના લ...

3 months ago Gujarati

નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ ભર્યુ હોય તો શુભ સમાચાર, સરકારે આપી મોટી ખુશખબર

ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના અંગે સ્પષ્ટતા કરી છે. હવેથી કોઈ વિદ્યાર્થિનીને અન્ય શિષ્યવૃત્તિ મળતી હોવા છતાં તેને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે. જોકે આ માટે તેઓની 80 ટકા હાજરી ફરજિયાત છે. નોંધનીય છે...

3 months ago Gujarati

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો ઉગ્ર વિરોધ, વિદ્યાર્થીઓના પ્રશ્નો પર ઉકળાટ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિરોધ પ્રદર્શનનું રણમેદાન બની છે. વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો અને યુનિવર્સિટીના અણઘડ વહીવટ સામે NSUIના કાર્યકર્તાઓએ મોરચો ખોલી દીધો છે. કોરોનાકાળ દરમિયાન નાપાસ...

3 months ago Gujarati

રાહુલ ગાંધીના આરોપો પર CBSEનો કડક જવાબ, પેપર ચેકિંગ સોફ્ટવેર વિવાદમાં બોર્ડે આપી સત્તાવાર સ્પષ્ટતા

CBSE Responds To Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ OSMનું સોફ્ટવેર બનાવનારી કંપની COEMPT એજ્યુટેકને ઠેકો આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે CBSE મુખ્યાલયે આ આરોપોનો જવાબ આપ્યો છે.

3 months ago Gujarati

200 કિલો કેરીના રસનો ભોગ ગ્રહણ કર્યા બાદ ભગવાન બીમાર, 14 દિવસ સુધી આરામ કરશે

મંદિરના પૂજારી જગન્નાથના જણાવ્યા અનુસાર આ મંદિરની સ્થાપના દક્ષિણ ભારતમાંથી આવેલા મહારાજ અપલાચારી સ્વામીએ કરી હતી.

3 months ago Gujarati

ખાંભાના સરકારી દવાખાનામાં 7 ફૂટનો મહાકાય અજગર દેખાતા ફફડાટ!

અમરેલીના ખાંભામાં સરકારી દવાખાનામાં મોડી રાત્રે અજગર દેખાતા ફફડાટ ફેલાયો. દવાખાનામાં અચાનક 7 ફૂટ લાંબો મહાકાય અજગર આવી જતા અફરાતફરી મચી ગઈ. હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિકોમાં અજગરને જોઈને ભયનો માહોલ સર્...

3 months ago Gujarati

લુખ્ખા તત્વોએ સ્ટોરમાં ઘૂસી મેનેજરને ધમકાવ્યો!

પાટણ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વામૈયા ગામના માથાભારે શખ્સોએ જાહેરમાં દાદાગીરી કરી કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે. પાટણના એક સ્ટોરમાં વામૈયા ગામનો જહુ ઠાકોર તેના સાગરીતો સાથે...

3 months ago Gujarati

કાળઝાળ ગરમી વચ્ચે શાળાનું વેકેશન 10 દિવસ લંબાવવાની માગ

કાળઝાળ ગરમી અને યુદ્ધના કારણે ઈંધણની આયાત પર થયેલી અસરથી સૌ કોઈ વાકેફ છે. એવામાં શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓનું 8 જૂનથી પૂર્ણ થઈ રહેલા વેકેશનને 10 દિવસ માટે લંબાવવા માગ કરાઈ છે. શાળા સંચાલક મંડળના મ...

3 months ago Gujarati

અમદાવાદમાં ધોળા દિવસે નિવૃત્ત DySP એ કર્યું ધડાધડ ફાયરિંગ

આ દ્રશ્યો અમદાવાદ નહેરૂનગરના છે. જ્યાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે ધડાધડ 5 ફાયરિંગ કર્યું. જેના કારણે થોડા સમય માટે માહોલ ભયાનક બની ગયો. મળતી માહિતી પ્રમાણે જમીન વિવાદને લઈને નિવૃત્ત DySPની સામેના પક...

3 months ago Gujarati

Ahmedabad Retired DySP firing: ચોરી ઉપર સે સિનાચોરી! ધોળે દિવસે નિવૃત્ત DySPના ભડાકા પાછળની અંદરની વાત

અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં જમીન વિવાદમાં ફાયરિંગનો બનાવ બન્યો. ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ઘટના અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી FSL તપાસ...

3 months ago Gujarati

પ્રેગ્નન્સીમાં તાવ-ઇન્ફેક્શનને હળવાશથી ન લો; બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે આ સાવચેતીઓ

Pregnancy Care Tips: ગર્ભાવસ્થા દરેક મહિલાના જીવનનો એક ખૂબ જ ખાસ અને ખુશીનો સમય હોય છે. આ દરમિયાન જ્યાં પરિવારમાં નવા મહેમાનના આગમનની ઉત્સુકતા હોય છે, ત્યાં જ માતા અને બાળકના સ્વાસ્થ્યને લઈને વધુ સાવચ...

3 months ago Gujarati

ખાલી 3 રન અને સદી ચુકવાનો ગમ: માથું ઝુકાવી, આંખમાં આંસૂ સાથે 15 વર્ષના વૈભવને જતાં જોઈ સૌ કોઈ ભાવુક થયા

નવી દિલ્હી: ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દર્શકોના શોરથી ગૂંજી ઉઠ્યું હતું. સૌ કોઈ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું હતું, જે સદીઓમાં ક્યારેક ક...

3 months ago Gujarati

બ્લેક બ્લેઝર, હાથમાં ગુલદસ્તો અને ચહેરા પર સ્મિત! 12 વર્ષે PM મોદીને મળવા પહોંચ્યા CM વિજય, કરી આ 6 મોટી માગણીઓ

CM Vijay meets PM Modi: તમિલનાડુના મુખ્યમંત્રી અને TVK પ્રમુખ થલપતિ વિજયે બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ સત્તાવાર દિલ્હી મુલાકા...

3 months ago Gujarati

પાઠ્યપુસ્તકનો જથ્થો આવી પહોંચ્યો, કેટલાક પુસ્તક ઓછા મળ્યાનો દાવો

વેકેશન બાદ 8 જૂનથી રાજ્યની શાળાઓ ફરી ધમધમતી થશે. એવામાં રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તક વિતરણની શરૂઆત કરી દેવાઈ છે. જામનગરમાં પણ અપના બજાર ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના વિક્રેતાઓન...

3 months ago Gujarati

બકરાના ભાવ આસમાને, 15થી 75 હજાર સુધીનો ભાવ, બકરી ઈદને લઈ ભાવમાં ઉછાળો

અલગ અલગ આકાર, રંગ અને ઓલાદના આ બકરા.. જેમાંથી ઘણાને તેના માલિકોએ ખૂબ જ પ્રેમથી ઉછેરીને મોટા કર્યા છે.. બકરી ઈદને લઈને બકરા બજારમાં આવા બકરાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.. સમગ્ર દેશના બકરા બજારમાં ગ્રાહ...

3 months ago Gujarati

ગાંધીનગરમાં મંદિરો અને ઘરફોડ ચોરી કરતી ચીખલીકર ગેંગ સહિત બે ટોળકી ઝડપાઈ, 23 ગુનાઓ ઉકેલાયા

ગાંધીનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે ચોર ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગના સાગરીતો પકડાતા મંદિરો અને ઘરફોડ ચોરીના 23 ગુના ઉકેલાયા છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી મુજબ વધુ સાગરિતોની શોધ ચાલુ છે.

3 months ago Gujarati

વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો, ક્રિસ ગેલનો મહારેકોર્ડ ચકનાચૂર થયો, એક સિઝનમાં સૌથી વધારે સિક્સ ફટકારી

આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સના યુવાન બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી એવી ધમાલ મચાવી છે, જેણે રેકોર્ડ બુક પણ હચમચાવી નાખી છે. વૈભવ હવે આઈપીએલ ઇતિહાસમાં એક સિઝનમાં સૌથી વધારે છગ્ગા ફ...

3 months ago Gujarati
OneIndia Gujarati gujarati.oneindia.com
3 months ago

92% થી વધુ ભારતીય મહિલાઓ જાહેર શૌચાલયમાં સેનિટરી પેડ્સની હિમાયત કરે છે

એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 92% થી વધુ ભારતીય મહિલાઓ જાહેર શૌચાલયોમાં સેનિટરી પેડ્સની હિમાયત કરે છે, જે માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

3 months ago Gujarati

વૈભવી સૂર્યવંશીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ક્રિસ ગેલનો ઓલ-ટાઇમ રેકોર્ડ કર્યો ધ્વસ્ત

વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે નીડર ઇનિંગ્સ રમી, લાંબા સમયથી ચાલી રહેલા રેકોર્ડ તોડ્યા અને IPL સિઝનમાં ઓરેન્જ કેપની રેસને આગળ વધારી.

3 months ago Gujarati

19 Minute 34 Second Viral Video નું નવું સત્ય આવ્યું સામે, ક્યાં છે સોફિક એસકે-દુષ્ટુ સોનાલી? શું થઈ ગયું મોત?

વાયરલ 19 મિનિટ 34 સેકન્ડના વિડિયોના દાવાઓ, તેની ડીપફેક પ્રકૃતિ અને સોશિયલ પ્લેટફોર્મ પરની ભ્રામક લિંક્સથી ઉભા થતા ગોપનીયતા અને સાયબર સુરક્ષાના જોખમોનું વિશ્લેષણ.

3 months ago Gujarati

કોણ છે સંદીપ પટેલ? ફિલ્મ 'હોલી ફાધર' (Holy Father) થી કેવી રીતે બન્યા ટોક ઓફ ધ ટાઉન, કાન્સ 2026માં કેમ થઈ રહી

ભારતીય ફિલ્મ નિર્માતા સંદીપ પટેલ, SRHP ફિલ્મ્સના સ્થાપક, એરિક રોબર્ટ્સ અને મેરી લિરેટ અભિનીત હોલી ફાધર માટે આંતરરાષ્ટ્રીય ખરીદદારોને આકર્ષે છે, જે ભારતીય અને વૈશ્વિક સિનેમાને જોડે છે.

3 months ago Gujarati

China Mouse Market Video: બટાકા-ડુંગળીની જેમ વેચાઈ રહ્યા છે જીવતા ઉંદર! થેલીઓ ભરી-ભરીને ખરીદી રહ્યા છે લોકો

ચીનના એક બજારમાં જીવતા ઉંદરો દર્શાવતો એક વાયરલ વિડિયો વૈશ્વિક જિજ્ઞાસા અને મિશ્ર પ્રતિક્રિયાઓનું કારણ બન્યો છે, જેમાં સાંસ્કૃતિક પ્રથાઓ અને ખોરાક વિશે ચર્ચાઓ થઈ રહી છે.

3 months ago Gujarati
7
Gujarati Sources
280
Total Articles
30
On This Page
ગુજરાતી
Gujarati