-
ફોન બાબતે વડોદરામાં 6 શખ્સો બન્યા હેવાન! યુવકને નગ્ન કરી ઢોરમાર માર્યો, ક્રૂરતાનો વીડિયો કર્યો વાયરલ
વડોદરામાં 20 વર્ષીય યુવકનું અપહરણ કરી નગ્ન કરી મારપીટનો વીડિયો બનાવાયો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે 6 શખસો સામે ગુનો નોંધી 4 ધરપકડની ધરપકડ કરી છે, ત્યારે આ બનાવથી પોલીસ પર કાયદો વ્યવસ્થા...
3 months ago -
સરકારી સિસ્ટમને ઉધઈની જેમ કોરી ખાતો કોન્ટ્રાક્ટર: ઘરમાંથી સોના-ચાંદીનો ખજાનો નીકળ્યો, રેડ પડી તો ભાંડો ફુટ્યો
Rishu Shri tender scam: રિશુ શ્રીનું કોઈ કામ અટકતું નહોતું. તેના માટે રિશુએ નાનાથી લઈ મોટા અધિકારીઓને સેટ કરી રાખ્યા હતા. આ અધિકારી તેમના મનનું ધાર્યું કામ કરવાના બદલામાં મોં માંગી કિંમત વસૂલતા હતા. પ...
3 months ago -
હૈદરાબાદનું સપનું રોળાયું! વૈભવની તોફાની ઇનિંગ્સ અને આર્ચરની ઘાતક બોલિંગ સામે 47 રને હાર્યું, હવે ક્વોલિફાયર-2માં GT vs RRની મેચ
SRH vs RR : ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે (27 મે) એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાનની ટક્કર થઈ હતી. આ મુકાબલો રાજસ્થાન રોયલ્સે જીતી લીધો છે. હવે રાજસ્થાનનો ક્વોલિફાયર 2માં મુકાબલો...
3 months ago -
પદ્મશ્રી મળ્યા બાદ ઢોલ વાદક હાજીભાઈ રમકડુંનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત, અશ્વ પર બેસાડી ઢોલ-નગારા સાથે ફુલેકું યોજાયું
જૂનાગઢના ઢોલવાદક હાજીભાઈ રમકડુંને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી મળ્યા બાદ જૂનાગઢમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આન્યું હતું. તેમને મળેલા આ સન્માનથી શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો છે.
3 months ago -
ઈથેનોલ સ્ટવથી બદલાશે રસોઈનું ભવિષ્ય, પાણી, ઈથેનોલથી ચાલશે ચૂલો!
હવે LPGની જેમ ઈથેનોલથી ચૂલો સળગશે અને રસોઈ બનાવી શકાશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું કે આગામી દિવસોમાં ઈથેનોલમાં પાણી મિક્સ કરીને તેમાંથી સ્ટવ ચલાવી શક...
3 months ago -
આવી સોગઠાબાજી હોય! 3 દિવસ સગર્ભા ભટકતી રહી
બે દિવસ પહેલાં ભાજપના જ સભ્યો વચ્ચે બબાલ થઈ અને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ રહી. હવે ચૂંટણી અધિકારી ડી.એન. કાછડ બીમાર પડી ગયા અને ચૂંટણી ફરી મોકૂફ રખાઈ છે. જોકે, આ 3 દિવસમાં...
3 months ago -
કૌભાંડીઓની હવે ખેર નથી! મોદી સરકારે EDને આપી દીધો સુપરપાવર, ગ્રાઉન્ડ ફોર્સ થઈ બમણાથી વધુ
ED Gets Superpower: વિપક્ષ ભલે હોબાળો કરતો રહે, સરકારે EDને સુપરપાવર આપી દીધો છે. હવે EDમાં અધિકારીઓની સંખ્યા ત્રણ ગણી કરી દેવામાં આવી છે. એ નક્કી છે કે મોટા-મોટા કૌભાંડીઓની ગરદન હવે ટૂંક સમયમાં જ ફસા...
3 months ago -
ખોખરામાં પ્રદૂષિત પાણીના મુદ્દે સ્થાનિકો લાલઘૂમ! તંત્ર સામે આક્રોશ
અમદાવાદના ખોખરામાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ચાર મહિનાથી પુંજાવાલા ચાલીના રહીશો ગંદું પાણી પીવા મજબૂર બન્યા છે. અહીં ઘરોમાં આવતા પ્રદૂષિત અને ગંદા પાણીના લ...
3 months ago -
નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ ભર્યુ હોય તો શુભ સમાચાર, સરકારે આપી મોટી ખુશખબર
ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના અંગે સ્પષ્ટતા કરી છે. હવેથી કોઈ વિદ્યાર્થિનીને અન્ય શિષ્યવૃત્તિ મળતી હોવા છતાં તેને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે. જોકે આ માટે તેઓની 80 ટકા હાજરી ફરજિયાત છે. નોંધનીય છે...
3 months ago -
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો ઉગ્ર વિરોધ, વિદ્યાર્થીઓના પ્રશ્નો પર ઉકળાટ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિરોધ પ્રદર્શનનું રણમેદાન બની છે. વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો અને યુનિવર્સિટીના અણઘડ વહીવટ સામે NSUIના કાર્યકર્તાઓએ મોરચો ખોલી દીધો છે. કોરોનાકાળ દરમિયાન નાપાસ...
3 months ago -
રાહુલ ગાંધીના આરોપો પર CBSEનો કડક જવાબ, પેપર ચેકિંગ સોફ્ટવેર વિવાદમાં બોર્ડે આપી સત્તાવાર સ્પષ્ટતા
CBSE Responds To Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ OSMનું સોફ્ટવેર બનાવનારી કંપની COEMPT એજ્યુટેકને ઠેકો આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે CBSE મુખ્યાલયે આ આરોપોનો જવાબ આપ્યો છે.
3 months ago -
200 કિલો કેરીના રસનો ભોગ ગ્રહણ કર્યા બાદ ભગવાન બીમાર, 14 દિવસ સુધી આરામ કરશે
મંદિરના પૂજારી જગન્નાથના જણાવ્યા અનુસાર આ મંદિરની સ્થાપના દક્ષિણ ભારતમાંથી આવેલા મહારાજ અપલાચારી સ્વામીએ કરી હતી.
3 months ago -
ખાંભાના સરકારી દવાખાનામાં 7 ફૂટનો મહાકાય અજગર દેખાતા ફફડાટ!
અમરેલીના ખાંભામાં સરકારી દવાખાનામાં મોડી રાત્રે અજગર દેખાતા ફફડાટ ફેલાયો. દવાખાનામાં અચાનક 7 ફૂટ લાંબો મહાકાય અજગર આવી જતા અફરાતફરી મચી ગઈ. હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિકોમાં અજગરને જોઈને ભયનો માહોલ સર્...
3 months ago -
લુખ્ખા તત્વોએ સ્ટોરમાં ઘૂસી મેનેજરને ધમકાવ્યો!
પાટણ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વામૈયા ગામના માથાભારે શખ્સોએ જાહેરમાં દાદાગીરી કરી કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે. પાટણના એક સ્ટોરમાં વામૈયા ગામનો જહુ ઠાકોર તેના સાગરીતો સાથે...
3 months ago -
કાળઝાળ ગરમી વચ્ચે શાળાનું વેકેશન 10 દિવસ લંબાવવાની માગ
કાળઝાળ ગરમી અને યુદ્ધના કારણે ઈંધણની આયાત પર થયેલી અસરથી સૌ કોઈ વાકેફ છે. એવામાં શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓનું 8 જૂનથી પૂર્ણ થઈ રહેલા વેકેશનને 10 દિવસ માટે લંબાવવા માગ કરાઈ છે. શાળા સંચાલક મંડળના મ...
3 months ago -
અમદાવાદમાં ધોળા દિવસે નિવૃત્ત DySP એ કર્યું ધડાધડ ફાયરિંગ
આ દ્રશ્યો અમદાવાદ નહેરૂનગરના છે. જ્યાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે ધડાધડ 5 ફાયરિંગ કર્યું. જેના કારણે થોડા સમય માટે માહોલ ભયાનક બની ગયો. મળતી માહિતી પ્રમાણે જમીન વિવાદને લઈને નિવૃત્ત DySPની સામેના પક...
3 months ago -
Ahmedabad Retired DySP firing: ચોરી ઉપર સે સિનાચોરી! ધોળે દિવસે નિવૃત્ત DySPના ભડાકા પાછળની અંદરની વાત
અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં જમીન વિવાદમાં ફાયરિંગનો બનાવ બન્યો. ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ઘટના અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી FSL તપાસ...
3 months ago -
પ્રેગ્નન્સીમાં તાવ-ઇન્ફેક્શનને હળવાશથી ન લો; બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે આ સાવચેતીઓ
Pregnancy Care Tips: ગર્ભાવસ્થા દરેક મહિલાના જીવનનો એક ખૂબ જ ખાસ અને ખુશીનો સમય હોય છે. આ દરમિયાન જ્યાં પરિવારમાં નવા મહેમાનના આગમનની ઉત્સુકતા હોય છે, ત્યાં જ માતા અને બાળકના સ્વાસ્થ્યને લઈને વધુ સાવચ...
3 months ago -
ખાલી 3 રન અને સદી ચુકવાનો ગમ: માથું ઝુકાવી, આંખમાં આંસૂ સાથે 15 વર્ષના વૈભવને જતાં જોઈ સૌ કોઈ ભાવુક થયા
નવી દિલ્હી: ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દર્શકોના શોરથી ગૂંજી ઉઠ્યું હતું. સૌ કોઈ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું હતું, જે સદીઓમાં ક્યારેક ક...
3 months ago -
બ્લેક બ્લેઝર, હાથમાં ગુલદસ્તો અને ચહેરા પર સ્મિત! 12 વર્ષે PM મોદીને મળવા પહોંચ્યા CM વિજય, કરી આ 6 મોટી માગણીઓ
CM Vijay meets PM Modi: તમિલનાડુના મુખ્યમંત્રી અને TVK પ્રમુખ થલપતિ વિજયે બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ સત્તાવાર દિલ્હી મુલાકા...
3 months ago -
પાઠ્યપુસ્તકનો જથ્થો આવી પહોંચ્યો, કેટલાક પુસ્તક ઓછા મળ્યાનો દાવો
વેકેશન બાદ 8 જૂનથી રાજ્યની શાળાઓ ફરી ધમધમતી થશે. એવામાં રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તક વિતરણની શરૂઆત કરી દેવાઈ છે. જામનગરમાં પણ અપના બજાર ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના વિક્રેતાઓન...
3 months ago -
બકરાના ભાવ આસમાને, 15થી 75 હજાર સુધીનો ભાવ, બકરી ઈદને લઈ ભાવમાં ઉછાળો
અલગ અલગ આકાર, રંગ અને ઓલાદના આ બકરા.. જેમાંથી ઘણાને તેના માલિકોએ ખૂબ જ પ્રેમથી ઉછેરીને મોટા કર્યા છે.. બકરી ઈદને લઈને બકરા બજારમાં આવા બકરાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.. સમગ્ર દેશના બકરા બજારમાં ગ્રાહ...
3 months ago -
ગાંધીનગરમાં મંદિરો અને ઘરફોડ ચોરી કરતી ચીખલીકર ગેંગ સહિત બે ટોળકી ઝડપાઈ, 23 ગુનાઓ ઉકેલાયા
ગાંધીનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે ચોર ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગના સાગરીતો પકડાતા મંદિરો અને ઘરફોડ ચોરીના 23 ગુના ઉકેલાયા છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી મુજબ વધુ સાગરિતોની શોધ ચાલુ છે.
3 months ago -
વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો, ક્રિસ ગેલનો મહારેકોર્ડ ચકનાચૂર થયો, એક સિઝનમાં સૌથી વધારે સિક્સ ફટકારી
આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સના યુવાન બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી એવી ધમાલ મચાવી છે, જેણે રેકોર્ડ બુક પણ હચમચાવી નાખી છે. વૈભવ હવે આઈપીએલ ઇતિહાસમાં એક સિઝનમાં સૌથી વધારે છગ્ગા ફ...
3 months ago -
માથાભારે તત્વોએ મચાવ્યું મોતનું તાંડવ!
કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે, જેના સીસીટીવી દ્રશ્યો જોઈને ગમે તેવા મજબૂત કાળજાના માણસના પણ રૂંવાડા ઉભા થઈ જશે. રાજસ્થાનના સીકરના મંડાવરા ગામમાં રસ્તાના એક સામાન્ય વિવાદમાં એક જ...
3 months ago -
બ્રાઝિલથી કરાંચી થઈને મુન્દ્રા પહોંચ્યું 'યુરોપ' જહાજ!
ગુજરાતનો દરિયાકિનારો ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓ માટે કાળ સાબિત થયો છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે મધરાતે મુંદ્રાના દરિયામાં સંયુક્ત મેગા ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ...
3 months ago -
એક વાતોએ ચઢાવે, બીજો પીન નંબર જાણી લે અને ત્રીજો કાર્ડ બદલી નાખે! અમદાવાદમાં ATM પર પૈસા ઉપાડતા ચેતજો
અમદાવાદમાં એટીએમ કાર્ડ બદલી પીનથી રૂપિયા ઉપાડતી ગેંગના હરિયાણાના રવિ કુમાર અને સંજય સૈની ઝડપાયા છે. તેમની પાસે 28 ડેબિટ કાર્ડ અને 1.14 લાખ જપ્ત કરાયા છે અને તેઓએ 10 ગુના કબૂલાત કરી છે.
3 months ago -
આખા ચોમાસાનું કેલેન્ડર, તમારા જિલ્લામાં કેટલો થશે વરસાદ?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની રાહ જોવાઇ રહી છે. હાલ નૈઋત્યનું ચોમાસું કેરળથી 100 કિલોમીટર દૂર છે ત્યારે આગામી દિવસોમાં તે દેશમાં દસ્તક આપશે. આવામાં ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? તેને લઇને 7 આગા...
3 months ago -
GK: રશિયાના મુસ્લિમો પર કેમ ફિદા થયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન? જાણો અંદરની વાત
Russia Muslim Population: બકરી ઈદના અવસરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દેશના મુસ્લિમોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે મુસ્લિમોની પ્રશંસા કરતા લખ્યું કે, રશિયાના મુસ્લિમો કૌટુંબિક મૂલ્યોને મજ...
3 months ago -
25 વર્ષ જૂની કારનો આજે પણ માર્કેટમાં દબદબો, વેચાણના મામલે ફરી આવી ગઈ નંબર-1 પર; કિંમત 4.48 લાખ
વેચાણમાં બીજા નંબર પર મારુતિ બલેનો છે. ગત મહિને તેના કુલ 18,306 યૂનિટ વેચાયા છે. આ આંકડો એપ્રિલ 2025માં વેચાયેલા કુલ 13,180 યૂનિટના મુકાબલે વાર્ષિક સ્તર પર 38.89 ટકાનો વધારો દર્શાવે છે.
3 months ago